જમ્મુ-કાશ્મીર સ્થિત પુલવામાના લૈથાપોરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડનારો જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નિસાર અહમદ હવે ભારતની પકડમાં છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, 2017માં CRPF કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને સંયુક્ત આરબ અમીરાતે (UAE) ભારત ડિપોર્ટ કરી દીધો છે.
નિસાર અહમદની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત અરેપોર્ટ પર ધરપકડ કરી લીધી છે. તે 1 ફેબ્રુઆરીએ UAE ચાલ્યો ગયો હતો. UAEએ તેને ડિપોર્ટ કરી દીધો ત્યારબાદ મંગળવાર રાત્રે તેની ધરપકડ કરવામાં આવી.