કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામમાં આજથી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર શરુ કરી દીધો છે. આજે રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ઘૂસણખોરી મોટી સમસ્યા છે પણ આસામના લોકો તેનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. અમે બે અને અમારા બે વાળી મોદી સરકાર સાંભળી લે કે નાગરિકતાનો કાયદો ક્યારેય અમલમાં નહીં આવે.