Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વર્ગોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય પ્રમાણે ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં આ અભ્યાસ શરૂ કરવામાં આવનાર છે. એટલુ જ નહીં, નવા સત્રથી સરકારી સ્કૂલોમાં પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ