ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી હતી. વોર્ન થાઈલેન્ડના પ્રવાસે હતો અને ત્યાંજ સંભવતઃ હાર્ટ એટેકથી તેનું મૃત્યું થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વોર્ને ઓસ્ટ્રેલિયા તરફથી 145 ટેસ્ટમાં 708 વિકેટ ઝડપી હતી.