હોટલ Legends of Punjab દ્વારા મીનરલ વોટર બોટલમાં વધુભાવ લેવા બાબતેતથા હોટલના મેનકુાર્ડમાં ખાદ્ય ચીજ વસ્તઓુ સામે તેનો જથ્થો વજન કે માપ દર્શાવેલ ન હોવાની ફરરયાદ મળેલ છે. જે અન્વયે તંત્ર દ્વારા ઉકત સ્થળે ઓચચિંતી મુલાકાત લઇ તપાસ હાથ ધરતા મીનરલ વોટર બોટલ ઉપર છાપેલ રકિંમત કરતા વધુભાવ વસલુ કરતા માલમુ પડેલ તેમજ મેનકાર્ડ તપાસતા ખાદ્ય ચીજ વસ્તઓુ સામેતેનો જથ્થો વજન કે માપમાં દર્શાવેલ ન હોવાથી ધી લીગલ મેટ્રોલોજી કાયદા / નિયમોના ભંગ સબબ પ્રોસીકયુશન કેસ કરવામાં આવેલ છે.
વધુમાં કુડાસણ, ગાંધીનગર ખાતે આવેલ સત્યમ, શિવમ, સુન્દરમ એકમ ઉપર હોઝીયરીની પેકેટ ઉપર ભાવમાં ચેકચાક તથા વધુભાવ લેવા બદલ ધી લીગલ મેટ્રોલોજી કાયદા / નનયમોના ભગાં સબબ પ્રોસીકયુશન કેસ કરવામાં આવેલ છે.
મહેસાણા કિલ્લામાં કાનૂનીમાપ કવજ્ઞાન તાંત્રની ઓકચાંતી તપાસ
મહેસાણા જિલ્લામાં વિવિધ પ્રકારના ૬ વેપારી એકમો ઉપર તપાસ કરતા કરીયાણાના વેપારી દ્વારા સૂકા મેવામાં ઓછુ વજન આપવા બદલ તથા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ચોખામાં ઓછ વજન આપવા બાબતે અને દૂધ પાર્લર ઉપર એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા બાબતે તેમિ જનયમાન સાર ઇલેકટરોનીક વેઈંગ સ્કેલ ન રાખવા તથા સમય મર્યાદામાં ચકાસણી મુદ્રાંકન ન કરાવવા બાબતે ધી લીગલ મેટરોલોજી એકટ / નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ત્રીસ હજાર રૂપિયા ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવેલ છે.