કેરળમાં ડાબેરી પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે, 40 વર્ષની પરંપરા આ વખતે તુટી છે, છેલ્લા ચાર દશકામાં સત્તાધારી પાર્ટી ક્યારેય બીજી વખત ચુંટણી જીતી શકી નથી, આ વખતે ડાબેરી ગઠબંધન (LDF)એ સરકાર રચીને ચમત્કાર કરી બતાવ્યો છે, કેરળમાં છેલ્લે 1980માં થયેલી વિધાન સભા ચુટણીમાં કેરળમાં શાસક પક્ષને હારનો સામનો કરવો પડતો હતો અને વિપક્ષ પાંચ વર્ષ પછી સત્તામાં પરત ફરતો રહ્યો છે.