રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં ધસારાને હળવો કરવા માટે રાજ્ય સરકારે બુધવારે કાચું લાઈસન્સ માટે લેવાતી ઓનલાઈન ટેસ્ટ હવેથી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (ITIs) અને પોલિટેનિક કોલેજોમાં લેવાશે તેવો નિર્ણય કર્યો છે. દર વર્ષે નવ લાખ જેટલા લોકો કાચું લાઈસન્સ લેવા માટે અપ્લાય કરે છે, તેથી સરકારના આ નિર્ણયથી RTO પરનો વર્કલોડ અડધો થઈ જશે.