ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર કબજો કર્યો છે. કોંગેસ તેમની બે સીટ સલામત રાખવામાં રાખવામાં સફળ રહી છે પરંતુ ભાજપને તેમની પરંપરાગત થરાદ વિધાનસભાની બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ત્રણ સીટ હાર થવા બાબતે અને ત્રણ સીટ પર જીત થવા બાબતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું જતું કે, ગુજરાતની છ વિધાનસભાની પેટા ચૂંટણી અને ત્રણ મહાનગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી ભારતીય જનતા પાર્ટી બે ભારતીય જનતા પાર્ટી જીતી છે. 17 નગરપાલિકાની ચૂંટણી હતી તેમાથી 13 ભારતીય જનતા પાર્ટી જીતી અને એક સીટ પર અપક્ષનું સમર્થન મળ્યું. આમ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પણ જનતાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. છ વિધાનસભાની ચૂંટણીમાંથી ત્રણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. હું છએ છ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું અને ચૂંટાયેલા છએ છ પ્રતિનિધિ ત્રણ કોંગ્રેસ જીતી છે તેમને પણ અભિનંદન આપું છું અને જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ત્રણ પ્રતિનિધિ ચૂંટાયા છે, તેમને પણ અભીનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યુ છે. ક્યાંક ક્યાંક જે ચૂંટણીઓ હાર અને જીત થતું હોય છે. જનતા જનારદનનો ચૂકાદો સર્વોપરી હોય છે.