હાલના સમયમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળાઝાળ ગરમી પડી રહી છે. ગરમીન સમએ ક્યાં સમયે કામ કરવું જોઈએ અને કેવી રીતે કામ કરવું તેના પર ધ્યાન આપવું જોઈએ.
સવારે કરો એક્સરસાઈઝ
ગરમીમાં વર્કઆઉટ કરવા માટે સવારનો સમય વધુ યોગ્ય હોય છે. સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યાની વચ્ચે ઈન્ટેન્સ ફિઝીકલ એક્ટિવિટીઝ ન કરવી જોઈએ, કારણ કે આ સમયમાં ગરમી ખૂબ જ વધારો હોય છે.
સ્માર્ટ એક્સરસાઈઝ કરો
હેવી એક્સરસાઈઝની જગ્યાએ હળવું સ્ટ્રેચિંગ અથવા યોગા કરો. બહાર એક્સરસાઈઝ કરવાને બદલે ઘરમાં અથવા જીમમાં જ એક્સરસાઈઝ કરો, જેથી ગરમીથી બચી શકાય.
થોડો સમય પોતાના માટે
દિવસમાં થોડો સમય AC અથવા કૂલરથી અલગ રહેવાની આદત પાડો. જેને કારણે શરીર બહારના તાપમાન સાથે સંતુલન બનાવી શકશે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, શરીરને મૌસમ અનુસાર ઢળતા 4થી 14 દિવસ લાગી શકે છે.
લિક્વિડ ડાયટ
શરીરનું સોલ્ટ વોટર બેલેન્સ બનાવી રાખવા માટે વર્કઆઉટ કરતા પહેલા અને પછી પાણી પીવું જરૂરી છે. આ સિઝનમાં આલ્કોહોલ તેમજ કોઈપણ અન્ય કેફીયુક્ત પીણાનું સેવન ન કરો અથવા ઓછું કરો.
એનર્જી ડ્રિંક ના પીઓ
એક્સરસાઈઝ દરમિયાન એનર્જી ડ્રિંક પીને તમે તમારી મહેનતને નકામી કરી દો છો. હકીકતમાં શરીરમાં તરત જ ઉર્જા આપનારા આ પદાર્થોમાં વધુ માર્તામાં ગ્લૂકોઝ હોય છે. એક્સરસાઈઝ દરમિયાન તેનું સેવન કરવાથી શરીર પહેલા તેનાથી મળતી ઉર્જાને ખર્ચ કરે છે. પરિણામે એક્સરસાઈઝનો પૂરો ફાયદો નથી મળી શકતો. સારું રહેશે કે વચ્ચે-વચ્ચે તમે થોડું નોર્મલ પાણી પીતા રહો.