Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતના ભારત પ્રવાસ દરમિયાન ચેન્નઇની (Chennai) પ્રખ્યાત આઇટીસી ગ્રાન્ડ ચોલા હોટલમાં  રોકાયા છે. ચેન્નઇ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ શી જિનપિંગ સીધા જ હોટલમાં ગયા હતા. અહીંથી તેમનો આગળનો કાર્યક્રમ શરૂ થયો હતો. આઇટીસી ગ્રાન્ડ ચોલા ચેન્નઇની સૌથી પ્રખ્યાત હોટલ છે. અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે લોખંડી સુરક્ષા કરવામાં આવી છે. હોટલ બહાર ત્રણ સ્તરની સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષાબળોની બાજ નજર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ