ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો સિલસિલો યથાવત છે અત્યાર સુધીમાં મોતનો આંકડો 41 સુધી પહોંચ્યો છે અને 117 લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર બરવાળા ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. અલ્પેશ ઠાકોરે બરવાળા પહોંચી પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ઈમાનદાર અધિકારીઓ પણ છે અને ભ્રષ્ટ અધિકારીઓ પણ છે. તેમણે આગળ કહ્યું કે, આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે તેથી વિનંતી કરુ છું કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવો જોઈએ.