સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા એલાયન્સ સવારે 10 વાગ્યે સાંસદોના સસ્પેન્શનને લઈને મોટી બેઠક કરશે. આજની બેઠકમાં સંસદમાં રણનીતિ નક્કી કરવામાં આવશે. સસ્પેન્શન વિરુદ્ધ ઈન્ડિયા એલાયન્સના નેતાઓ ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી શકે છે.

Copyright © 2023 News Views