Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠા જિલ્લાના એક યુવા નેતાએ કોલેજીયન યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને  તેને ગર્ભવતી બનાવવાનોનો ગંભીર બનાવ નોંધાયો છે. બદનામીથી બચવા માટે  આ નેતાએ યુવતીનો ગર્ભપાત  મહેસાણા જિલ્લામાં કરાવી ડોકટરોને લાખો રૂપિયા આપ્યાની ચર્ચા ટોક ઓફ  ધ ટાઉન બની છે, જો યુવતી આ અંગે ફરિયાદ કરે તો આ  નેતાના અનેક સેક્સ કૌંભાડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.

બનાસકાંઠની એક નામાંકિત સંસ્થામાં હોદો પણ ધરાવે છે. ડોક્ટરને પણ લાખો રૂપિયા આપ્યા છે. જો વધુ તપાસ કરવામાંઆવે અને યુવતી ફરિયાદ કરે તો બનાસકાંઠા આ યુવા નેતાના અનેક ખરાબ કામો બહાર આવી શકે છે. એટલું જ નહીં પણ એક બનાસકાંઠાના કદાવર નેતાના આ યુવા નેતા ખાસ નજીકના  ગણવામાં આવે છે.

બનાસકાંઠા યુવા નેતાએ તે યુવતીનો ભરપુર ઉપયોગ કરી તેને ગર્ભવતી બનાવી હતી. બનાસકાંઠામાં રાજકીય તેમજ વિવિધ સંસ્થાઓમાં હોદો ધરાવતા આ યુવા નેતાએ બદનામીના ડરે અને પોતાના પાસે લાખો રૂપિયાના જોરે યુવતીને ગર્ભપાત મહેસાણા જિલ્લાના એક તાલુકા મથકે કરાવ્યો હતો. ત્યાર બાદ યુવતીના પરિવારજનોને ધાક- ધમકી આપી પૈસા આપી સમજાવી લેવાયા હતા.  મળતી માહિતી આ યુવતીને  ચાર માસનો ગર્ભ રહ્યો હતો અને જો  હવે ગર્ભપાત ન કરે તો યુવતીની જાન જોખમમાં હતી તેવું પણ જાણવા પણ મળ્યું છે.

જો આ યુવતી હિમંત કરીને આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ કરે તો તેના અનેક કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ