Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા નજીક લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થઇ ગયો છે. આ લક્ષચંડીનાં પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું છે. મહાયજ્ઞ અધ્યક્ષે જણાવ્યાં પ્રમાણે, પહેલા દિવસે આશરે 2 લાખથી વધારે લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ