ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાની ખેલાડીઓ સામે હારી ગયા બાદ પાકિસ્તાન માટે ઉજવણી કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આગ્રાના વકીલોએ આરોપી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાની વાત કરી છે. આગ્રા એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ વકીલ સમર્થન નહીં આપે.