પંજાબ પાલીસના ADGP પ્રમોદ બાને ગુરૂવારે જણાવ્યું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર કર્યું છે કે,પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા પાછળ મારો જ હાથ છે અને હું જ તેનો માસ્ટરમાઈન્ડ હતો અને છેલ્લા ઓગષ્ટ મહિનાથી તેની યોજના બનાવી રહ્યો હતો. ગેંગસ્ટર રોધી કાર્યબળના પ્રમુખ બાને જણાવ્યું કે, એક અન્ય આરોપી બળદેવ ઉર્ફે નિક્કૂની ગુરૂવારે ધરપકડ કરી હતી. શુભદિપ સિંહ સિદ્ધૂ જેને સિદ્ધૂ મૂસેવાલાના નામથી ઓળખવામાં આવતો હતો તેમની પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેના એક દિવસ અગાઉ જ પંજાબ સરકારે સિંગર અને 423 લોકોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી હતી.