મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને બીજા વિભાગોના અધિકારીઓ સાથે ચૂંટણી પંચે બેઠક યોજી હતી.જેમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.