સરકારે કોરોના માહામારીના કોરણે ગરબા પર પ્રતિબંધ મુક્તા, નવરાત્રીની તમામ નવ રાત્રિએ પરંપરાગત લોક ગરબા કરવામાં આવતાં રાજ્યભરના નાગરિકો ઉત્સવની ઉજવણી માટે અવનવા ઉકેલો લાવ્યા છે.
ગુજરાતીને ખરેખર ગરબા કરવીથી રોકી શકે નહીં; કદાચ કોરોના પણ નહીં! સ્થાનિક કે વ્યાપારી કાર્યક્રમો સરકારના માર્ગદર્શિકા પ્રમાણે ન થઈ રહ્યા હોવા છતાં, ગુજરાતીઓ વર્ચુઅલ સ્પેસમાં પણ ગરબા કરે છે.
સ્વર્ગર્જરી સ્કૂલ પર્ફોમિંગ આર્ટ્સે કોરોનાને લીધે ડિજિટલ ઈન્ડિયાની મદદથી "ઘર ઘર ગરબા" નામે 9 વાગ્યાથી નવરાત્રીના 9 દિવસ માટે ઓનલાઇન ગરબા શરૂ કર્યા છે. "આ મહામરીએ અમને શીખવ્યું છે કે ગરબા પણ ઘરની પાર્ટીમાં ફેરવાઈ શકે છે. શરૂઆતમાં ઘરની અંદર ગરબા કરવાનું વિચિત્ર લાગ્યું. પરંતુ સ્વર્ગર્જરી સ્કૂલ પર્ફોમિંગ આર્ટ્સના સ્થાપક સોનલ મજમુદારે કહ્યું કે, પોતાની પ્લેલિસ્ટ બનાવીને નૃત્ય કરીને આનંદ કરો.
તેમણે કહ્યું “અમે એવુ વિચારતા હકા કે બધા પોત-પોતાના ઘરે પરિવાર સાથે સલામત રીતે ગરબા કરે ને અનંદ લઈ શકે . આ વર્ચ્યુઅલ ગરબામા કોઈ પણ વય અથવા લિંગ પ્રતિબંધ નથી અહીયા બધાજ ગરબા કરી શકે છે; ગરબામાં જોડાવા 100 વર્ષીય વ્યક્તિનું પણ સ્વાગત છે.