ભારતમાં પુખ્ત વયના કોરોના સંક્રમિતોની સારવાર માટે નોઝલ સ્પ્રે લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ નાઇટ્રિક ઓક્સાઇડ છે. નોઝલ સ્પ્રે માટે ભારતની ફાર્મા કંપનીને ડ્રગ્સ કન્ટ્રોલર મેન્યુફેકચરિંગ અને માર્કિટેંગની પણ મંજૂરી મળી ગઇ છે.
કંપનીએ દાવો કર્યો છે કે નાઇટ્રિક એસિડ આધારિત આ નોઝલ સ્પ્રે નાકના ઉપરના ભાગ પર કોરોના વાઇરસને અસરકારક રીતે નાશ કરવાનું કાર્ય કરે છે. પરીક્ષણ દરમિયાન જોવા મળ્યું છે કે તેને કોવિડ-19ના નાશ અને દવાના એન્ટી માઇક્રોબિયલ ગુણોને સાબિત કર્યો છે.