Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમય બપોરના અઢી વાગ્યાનો..જગ્યા..લાઠીથી પાંચ કિલોમિટર દુર વેરાન વિસ્તાર…કુલ છ હજાર કરોડની સંપત્તિનો માલિક સવજીભાઈ ધોળકિયા આવા તડકામાં વીશ જેસીબી મશીન, વિશ ડમ્પર અને પચ્ચીસ જેટલા ટ્રેકટરોની વચ્ચે દોડી દોડી નદી ઉંડી લેવાનુ ભગીરથ કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત બસ્સો વિધામાં વિશાળ જળાશય પણ સાથે સાથે બનાવી રહ્યાં છે..સરકારે જે કામ કરવુ જોઈએ તે આ ઉદ્યોગપતિ સ્વખર્ચે કરી રહ્યાં છે..કારણ એટલુ જ કે આ વિસ્તાર નંદનવન બને..લોકો ખેતી કરી શકે. મહિલાઓ આ વિસ્તારની પાણી વગર ભટકે નહી અને લોકો ખેતીવાડી છોડી સુરત તરફ ના આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ