Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વીશ વન સ્માઇલ સંસ્થા દ્વારા આયોજીત WCCL કોર્પોરેટ ક્લબ ક્રિક્ટ મેચમાં 25મી મેના રોજ આઇડિયા વિ. વીએસ હાઇક્યૂ વચ્ચેની મેચમાં આઇડિયા ટીમની જીત થઇ હતી અને મેહુલ પટેલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા. એ જ રીતે બીજી મેચ ઇન્ડિયા-એનઆઇસી વિ. કેપીટી મેટલ્સ વચ્ચે યોજાઇ હતી જેમાં ઇન્ડિયા એનઆઇસી મેચ જીતી ગઇ હતી અને વિષૃત પંડિત મેન ઓફ ધી મેચ બન્યા હતા. જ્યારે ત્રીજી મેચ ગીફ્ટ સીટી અને એક્શન એજ વચ્ચે યોજાઇ જેમાં ગીફ્ટસીટીની ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધી મેચ તરીકે અંકિત જાહેર કરાયા હતા. એ જ રીતે 23મી મેના રોજ ગીફ્ટ સીટી વિ.હાઇક્યૂ વચ્ચે મેચ યોજાઇ જેમાં હાઇક્યૂની ટીમ જીતી ગઇ હતી. મેન ઓફ ધી મેચ તરીકે કુંતલ ટેલર જાહેર કરાયા હતા. બીજી મેચ એજીલ ઇન્ફોવે વિ. કેપીટી મેટલ્સ વચ્ચે યોજાઇ હતી. મેન ઓફ ધી મેચ તરીકે કુલીન દવે જાહેર કરાયા હતા. 23મીએ જ ત્રીજી મેચ ટીસીએસ અને એક્શન એજ વચ્ચે યોજાઇ જેમાં ટીસીએસની ટીમ વિજેતા જાહેર કરાઇ હતી. મેન ઓફ ધી મેચ તરીકે ઉત્કર્ષ ત્રિવેદી જાહેર કરાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ