વિડ ન્યુમોનિયાથી પીડાઈ રહેલી દંતકથા સમી ગાયિકા લતા મંગેશકરનું સ્વાસ્થ્ય કથળતા તેમને ફરી વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા છે અને તેમના પર હવે એગ્રેસિવ ઉપચાર કરવામાં આવી રહ્યા હોવાની માહિતી શનિવારે તેમની સારવાર કરી રહેલા ડોકટરે આપી છે.