Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે. તેઓ હાલમાં ICUમાં દાખલ છે. સોમવાર (11 નવેમ્બર)ના રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે. લતાજીની પબ્લિક રિલેશન ટીમે મંગળવારે (12 નવેમ્બર) એક નિવેદન રિલીઝ કરીને કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ