લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી અને લતાજીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલિન થઈ જશે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારની વિધિ માટે 8 પંડિતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સેનાએ લતા મંગેશકરના પાર્થિવ શરીરને સલામી આપી હતી અને 21 બંદૂકો વડે સલામી આપવામાં આવી હતી.