-
ગોવાના ભાજપના મુખ્યમંત્રી સ્વ. મનોહર પર્રિકરનો નશ્વરદેહ આજે સાંજે મીરામાર ઘાટ ખાતે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ગઇકાલે રાત્રે તેઓ કેન્સરની લાંબી બિમારીના પગલે નિધન પામ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સંખ્યાબંધ નાના માટો નેતાઓ અને કાર્યકરોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.