હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. ત્રીજા વિશ્વપુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ઈરાકના ઈકબિલમાં સ્થિત અમેરિકી એમ્બેસી પર 12 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આપી છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઈરબિલ શહેર પર છોડવામાં આવેલી મિસાઈલ પાડોશી દેશ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. ઈરાક અને અમેરિકા બન્ને તરફથી આ મિસાઈલ હુમલાને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એક અન્ય અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને ના તો કોઈ જાનહાનિ થઈ.