જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બંને મૉડ્યુલ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે. પોલિસે અનંતનાગ જિલ્લામાં આ આતંકી સંગઠન સાથે જોડાયેલા 11 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી હથિયાર અને અમુક શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ લોકો જૈશ સાથે જોડાયેલ છે અને પાકિસ્તાનમાં બેઠેલા હેંડલર સાથે સીધા સંપર્કમાં છે.