દિલ્હીમાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓનો વિરોધ આજથી વધારે ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં આજે ખેડૂતોએ વિવિધ ટોલપ્લાઝાને ફ્રી કરાવવાની કામગીરી શરુ કરી છે. બીજી તરફ હરિયાણામાં પણ ખેડૂતો ટોલપ્લાઝાને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદ પોલીસને અલર્ટ પર રાખવામાં આવી છે.