કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. એવામાં દિલ્હીને અડીને આવેલા નોઈડામાં લૉકડાઉનને ધ્યાનમાં રાખીને ગૌતમબુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ બીએન સિંહે આદેશ આપીને જણાવ્યું છે કે, નોઈડામાં કોઈ પણ મકાન માલિક એક મહિના પછી જ ભાડૂઆતો પાસેથી ભાડુ લઈ શકે છે. જો કોઈ મકાન માલિક આ સૂચનાનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.