જેટ એરવેઝના લેન્ડર્સ એરલાઈનની કેટલીક સંપતિઓ વેચવા માટે શનિવારે સુધી બોલીઓ મંગાવશે. જેટનો મામલો દેવાળિયા કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રથમ વાર થયેલી લેન્ડર્સની બેઠકમાં મંગળવારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેટનો કેસ 17 જૂને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં પહોંચ્યો હતો.