7 સપ્ટેમ્બરની વહેલી પરોઢે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના 2.1 કિલોમીટર પહેલા લેન્ડર વિક્રમનો ઈસરોના કન્ટ્રોલ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે ઇસરોએ કહ્યું હતું કે અમે લેન્ડર વિક્રમ સાથે સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. રવિવારે ઇસરોના અધ્યક્ષ કે. સીવને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, અમે લેન્ડર વિક્રમનું લોકેશન શોધી લીધું છે. ચંદ્રની પરિક્રમા કરતા ઓર્બિટરે લેન્ડર વિક્રમીન થર્મલ ઇમેજ પર ક્લિક કરી છે.
કે. સીવને વધુમાં જણાવ્યું કે, પરંતુ લેન્ડર વિક્રમ સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. અમે તેના માટે સતત પ્રયત્નશીલ છીએ. તેની સાથે વહેલી તકે કોમ્યુનિકેશન સધાશે.