લાંબી લડાઈ અને કોર્ટ-કચેરી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી મુક્ત થયા છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યાના 12 દિવસ બાદ લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળ્યા છે. લાલુ યાદવ ઝારખંડના દુમકા ટ્રેઝરી કેસ મામલે 19 માર્ચ, 2018થી જેલની સજા કાપી રહ્યા હતા.