રાષ્ટ્રય જનતા દળના રાજીનામું આપનારા રઘુવંશ પ્રસાદ સિંહને આરજીડના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પત્ર લખ્યો છે. લાલુએ જણાવ્યું છે કે, રઘુવંશ બાબૂ પહેલા તમે સાજા થઈ જાય. પછી આપણે બેસીને વાત કરીશું. લાલુ પ્રસાદે જણાવ્યું કે, તમે ક્યાંય નથી જઈ રહ્યા આ વાતને સમજી લો.
આરજેડીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે ગુરુવારે સવારે લાલુને 30 શબ્દોનો પત્ર લખ્યો છે. રાંચીમાં સ્થિત હોટવાર જેલના કમિશ્નરની મંજૂરીથી આ પત્ર મીડિયા સમક્ષ આવ્યો છે.
લાલુ પ્રસાદ યાદવે પત્રમાં લખ્યું છે કે, પ્રિય રઘુવંશ બાબૂ, તમારા દ્વારા કથિત રીતે લખવામાં આવેલો પત્રમાં મીડિયામાં વહેતો થયો છે. મને તેના પર વિશ્વાસ થઈ રહ્યું નથી. હાલ મારા અને મારા પરિવારની સાથ જ આરજેડી પરિવાર પણ તમને સાજા થઈને અમારી વચ્ચે જોવા માગે છે.