લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા મામલે લાલુ યાદવને 5 વર્ષની સજા સંભળાવાઈ હતી. નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. કોર્ટે શુક્રવારે 10 લાખ રૂપિયાના ખાનગી જામીન મંજૂર કર્યા છે. તેમણે સજાનો અડધો સમય જેલમાં પૂરો કરી લેવાના આધારે જામીન આપવામાં આવ્યા છે.