પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને એસપીજીના લાલજી પટેલે પોતાનો ટેકો જાહેર કર્યો છે. લાલજી પટેલ અને તેમના સમર્થકો આજે ઉપવાસી હાર્દિકને મળવા પહોંચ્યા હતા. આ સાથે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. લાલજી પટેલે હાર્દિક સાથે મુલાકાત કર્યા પછી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અમારી માંગને નહીં માનવામાં આવે તો સાલ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની સામે પડશે, પાટીદાર સમાજને અવગણવું ભારે પડી શકે છે.