ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર પીમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે 'વિદ્વાન, રાજનેત અને દેશના સૌથી સન્માનિત નેતાઓમાંથી એક, નાગરિકોને સશક્ત બનાવવામાં શ્રી લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને ભારત સદા યાદ રાખશે. તેમના જન્મદિવસ પર તેમના દિર્ઘ આયુની કામના કરું છું.'