Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુ અને ચિરાગ-સાત્વિકથી મળેલી નિરાશા બાદ ભારતીય ચાહકોને યુવા બેડમિંટન પ્લેયર લક્ષ્ય સેને સારા સમાચાર આપ્યા છે. લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સ બેડમિંટનના સેમીફાઇનલમાં સ્થાન બનાવી ઇતિહાસ રચી દીધો છે. આ સાથે તે આ ઓલિમ્પિકના ઇતિહાસમાં સેમિફાઇનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. લક્ષ્યએ તેના ક્વાર્ટર ફાઇનલ મેચમાં જબરદસ્ત વાપસી કરતા તાઇવાનના પ્લેયરને 19-21, 21-15 અને 21-12થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ