લખીમપુર ખેરી હિંસાના આરોપી અજય મિશ્રા ના પુત્ર આશિષ મિશ્રા આજે (શનિવાર 9 ઓક્ટોબરના) સવારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ શુક્રવારે તેમના પુત્ર આશિષનો બચાવ કર્યો.