લખીમપુર ખેરી ઘટનાના આરોપી મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ પર રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસ, સપાએ અજય મિશ્રાનું રાજીનામું માંગ્યું છે, રાતે જ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થશે અને પોલીસ રિમાન્ડ માંગશે, ત્યાં સુધી આશિષ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે.