ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવા ઉપરાંત થયેલી હિંસાની ઘટનામાં કુલ આઠ લોકો માર્યા ગયા હતા. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીએ કોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે કાવતરૂ કરીને લખીમપુરમાં ખેડૂતો પર કાર ચડાવી દેવામાં આવી હતી.
આ કોઇ સામાન્ય ઘટના નહીં પણ હત્યાનું પૂર્વાયોજિત કાવતરૂં હતું. સાથે જ એસઆઇટીએ કોર્ટને કહ્યું છે કે કેસમાં જે સામાન્ય કલમો લગાવવામાં આવી છે તેના સૃથાને આકરી સજાની કલમો ઉમેરવામાં આવી છે.