ગુજરાતમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. કેટલાક વિસ્તારમાં ભોજન બનાવવા માટે પાણી નથી. મેગા સીટી તરીકે ઓળખતું અમદાવાદમાં ૧૦૦ જેટલા તળાવો છે આટલી મોટી સંખ્યામાં તળાવો છે તે વાત જાણીને આનંદ થાય છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ૧૦૦ તળાવ ખાલીખમ છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો માટે પીવાના પાણી માટે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.