ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. આ દરમિયાન ભારતીય સૈન્યએ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે પેન્ગૉંગ વિસ્તારમાંથી ચીનના એક સૈનિક ની ધરપકડ કરી છે. આ સૈનિક ભારતીય વિસ્તારમાં ફરી રહ્યો હતો. સૈનિક ભારતીય સરહદની અંદર કેવી રીતે પહોંચી ગયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ભારતીય જવાનો તેની પૂછપરછ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ સૈનિક સવારે ભારતીય સરહદની અંદર જોવા મળ્યો હતો.