કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશને મજબૂત અને વિશ્વસનીય વિપક્ષની હાલ જરૂર છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધીના એક સમયના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ વગેરે નેતાઓએ કોંગ્રેસ છોડી દીધુ છે અને ભાજપમાં જોડાઇ ગયા છે એવામાં કપિલ સિબ્બલે આ નિવેદન આપ્યું છે. સિંધિયા, પ્રસાદ બાદ હવે રાજસ્થાનમાં સચિન પાયલટ અને પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુ પણ નારાજ હોવાના અહેવાલો છે.