કચ્છી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ચિંગાર પુન : શરુ થયું છે. જાન્યુઆરી માસનો અંક પ્રસિદ્ધ થયો. મુખપત્રનું સંપાદન ડો. કાન્તિ ગોર અને સહસંપાદન રવિ પેથાણી કરે છે. આ અંકમાં 15 કચ્છી સર્જકોની કૃતિઓને સ્થાન મળ્યું. કચ્છી સર્જકોના નવા પુસ્તકો પર પણ અંકમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.