કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે બપોરે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કીમી દૂર હોવાનું નોંધાયું છે.