જખૌ નજીકથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યાં છે. NCB અને BSFની સંયુક્ત કામગીરી કરવામાં આવી. પેટ્રોલીંગ દરમિયાન નિર્જન ટાપુ પરથી પેકેટ કબજે કર્યા છે. અત્યાર સુધીમાં 181 પેકેટ ડ્રગ્સ BSFએ જપ્ત કર્યા છે.

Copyright © 2023 News Views