રાપરમાં અંધશ્રદ્ધાનો એક ક્રૂર કિસ્સો આજે બહાર પડ્યો છે. પરિવારમાં એક મહિલા ભાગી જતાં પરીવારના જ સભ્યો પર શંકા જતાં, ૬ સભ્યોની સચ્ચાઈની પરીક્ષા લેવા માતાજીના મંદિરમાં ઉકળતા તેલમાં હાથ બોળવા મજબૂર કરાયા હતા. આજે એ ૬ લોકોએ રાપર સાર્વજનિક હોસ્પિટલમાં દવા લેવા જતા સમગ્ર મામલો બહાર પડતાં રાપર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.