કાશ્મીરમાં કુપવાડામાં હિસંક દેખાવો રોકવા માટે 144ની કલમ લાગુ કરાઈ છે. ગુરુવારે પંજગામમાં થયેલા આંતકી હુંમલામાં 1 કેપ્ટન સહિત 3 જવાન સહીદ થયા હતા. તે પછી શરૂ થયેલા દેખાવો અને પથ્થરમારો રોકવા માટે સૈન્યએ ફાપરિંગ કરવું પડ્યું હતું તેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો આંતકીઓનો મૃતદેહ લેવા માટે હિંસક દેખાવો કરવા લાગ્યા હતા. આથી કુપવાડા, ક્રુલપોરા, લાલપોર સહિતની જગ્યાએ 144ની કલમ લાગુ કરાઈ છે.