કર્ણાટકમાં 13 મહિના પહેલાં જ રચાયેલી કોંગ્રેસ અને JDSની ગઠબંધન સરકાર સંકટમાં આવી ગઈ છે. આ સંકટના નિવારણ માટે કુમારસ્વામી અમેરિકાથી સીધા દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને JDSના 13 ધારાસભ્યોએ શનિવારે રાજીનામા આપ્યા બાદ કર્ણાટકમાં અસ્થિરતા વધી ગઇ છે.