કર્ણાટકમાં રાજનીતિક સંકટનો આખરે અંત આવ્યો. મંગળવારે વિધાનસભામાં સીએમ કુમારસ્વામી બહુમત સાબિત કરવામાં અસફળ રહ્યા હતા. કુમારસ્વામીની ગઠબંધન સરકારના પક્ષમાં 99 વોટ પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 105 મત પડ્યા હતા. 14 મહિના બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ખતમ થઈ જતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું સોંપ્યું હતું.